સોશિયલ મીડિયા પર એક વિદેશી મહિલાનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સુંદર સાડી પહેરીને ભારતીય અંદાજમાં સજ્જ જોવા મળે છે. આ મહિલાએ જ્યારે જિંદગીમાં પહેલીવાર તીખી-મીઠી પાણીપુરીનો સ્વાદ ચાખ્યો, ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો.
પાણીપુરી મોઢામાં મૂકતાની સાથે જ તે એટલી રોમાંચિત થઈ ગઈ કે તે જગ્યા પર જ કૂદવા અને નાચવા લાગી હતી. ‘vera__india’ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર થયેલો આ વીડિયો જોઈને ભારતીય યુઝર્સ ગર્વ અનુભવી રહ્યા છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
