નશો કરતાં પતિથી કંટાડીને પત્નીએ ભર્યું એવું પગલું કે પતિને ઉતાર્યો મૌતને ઘાટ…

નશાખોરી અને વિકૃત માનસિકતાએ એક હસતા-રમતા પરિવારનો લોહિયાળ અંત આણ્યો, પતિ સતત ગાંજાના નશામાં ચૂર રહીને પોર્ન ફિલ્મો જોતો અને પોતાની પત્નીને તેવા જ અકુદરતી સંબંધો બાંધવા માટે મજબૂર કરી શારીરિક ત્રાસ ગુજારતો હતો. વર્ષો સુધી આ હેવાનીયત સહન કર્યા બાદ

અંતે પત્નીએ પિત્તો ગુમાવ્યો અને પોતાના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ઘડ્યું. જ્યારે પતિ ઊંઘમાં હતો ત્યારે પત્નીએ તેનો પ્રાઈવેટ પાર્ટ દબાવી દીધો અને પ્રેમીએ મોઢું દબાવીને તેનો શ્વાસ રૂંધી નાખ્યો. આ રૂંવાડા ઉભા કરી દેતી ઘટના હરિયાણાના સોનીપત જિલ્લામાં સામે આવી છે

આ પણ વાંચો:સુરતમાં મામલતદારે ટૂંકાવ્યું જીવન ! કારણ જાણી ધ્રુજી ઊઠશો….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version