શિયાળામાં નાહતા લોકો ખાસ જોઈલો ! બાથરૂમમાં નહાતાં સમયે 10 માં ધોરણમાં ભણતા વિધ્યાર્થીનું મૌત…

એક ભયાનક ઘટના બની છે જેમાં એક 18 વર્ષના બાળકને કમકમાટી ભર્યું મોત મળ્યું છે. વાત આખી એમ છેકે કેમ્બ્રિજ કોન્વેન્ટ સ્કૂલમાં 12મા ધોરણનો વિદ્યાર્થી ઉત્કર્ષ ગુરુવારે બપોરે સ્નાન કરવા માટે બાથરૂમમાં ગયો હતો. બાથરૂમમાં ગેસ ગીઝર છે. જ્યારે તે લાંબા સમય સુધી બહાર ન નીકળ્યો, ત્યારે પરિવારના સભ્યોએ તેને બોલાવ્યો

પરંતુ જ્યારે તેમને કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેઓએ દરવાજો તોડી નાખ્યો. બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડેલો મળી આવ્યો. જેના પછી તેને હોસ્પિટલ લઇ જતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

દસમા ધોરણમાં તેનો સમાવેશ સ્કૂલના ટોપ 10 યાદીમાં થયો હતો ઉત્કર્ષ નેવીમાં જોડાઈને દેશની સેવા કરવા માંગતો હતો. પણ જોકે આ અણધાર્યા વળાંકે બધું જ બદલી નાંખ્યું છે.

આ પણ વાંચો:અમેરિકામાં 7મિલિયન ડ્રગ્સ સાથે ઝડપાયા 2 ભારતીયો ! બનાવ જાણી હૈયું કંપી જશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version