અજબ લોકોની ગજબ કહાની ! પતિએ માથે વીક પહેરીને કર્યા લગ્ન ! ઘરે આવીને પત્નીએ જોયું તો ઊડી ગયા હોશ…

એક અત્યંત વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ માત્ર તેની ટાલને કારણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે લગ્ન નક્કી થયા ત્યારે અને લગ્ન સમયે પણ પતિએ વિગ પહેરીને પોતાની ટાલ છુપાવી હતી અને તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

લગ્ન બાદ જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે સાસરીયાઓએ તેને ટેકો આપવાને બદલે ત્રાસ આપવાનું શરૂ કર્યું. હાલ પોલીસે પત્નીની ફરિયાદના આધારે પતિ વિરુદ્ધ છેતરપિંડી અને ઉત્પીડનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:વરરાજા હોય તો આવો ! લગ્ન દરમિયાન દહેજમાં 31 લાખ પાછા આપી કર્યું એવું કે…આજે સૌ કોઈ કરે છે વખાણ..

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version