ઉતરાયણ પહેલા આવ્યા ખરાબ સમાચાર ! ઉતરાયણ કરવા ઘરે આવતા યુવક સાથે થયું એવું કે કોઈને વિચાર્યું પણ નહતું…

જર્મનીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં જર્મનીમાં અભ્યાસ કરવા ગયેલા એક ભારતીય વિદ્યાર્થી રિતિક રેડ્ડીનું પોતાના અપાર્ટમેન્ટમાં લાગેલી આગ અને ધૂમાડાથી બચવા માટે એપાર્ટમેન્ટમંથી મારેલા કુદકાના કારણે મોત થયું હતું. કૂદકો મારતા તેના માથાના પાછળના ભાગે તેને ગંભીર ઇજા પહોંચી હતી.

તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પણ તેને બચાવી શકાયો ન હતો. આ આશાસ્પદ યુવાન તેલંગાણાનો રહેવાસી હતો અને રજા લઇને પોતાના વતન ઉત્તરાયણનો તહેવાર કરવા જવાનો હતો. રિતિક પોતે 25 વર્ષનો જ હતો. તેલંગાણાના મલકાપુર ગામનો વતની હતો.

ના નિધનના સમાચારથી પરિવાર શોકમાં ડૂબી ગયો. જૂન 2023માં યુરોપ યુનિવર્સિટીમાં એમ.એસ. કરવા માટે જર્મનીના મેગ્ડેબર્ગ ગયો હતો રજા ન લઈને જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં સંક્રાંતિ માટે ઘરે પાછા ફરવાનો પ્લાન કર્યો હતો.

આ પણ વાંચો:વડોદરા : એક વર્ષ બાદ પ્રેમીકા સામે પ્રેમની એવી વાત સામે આવી કે પગ નીચે થી જમીન સરકી ગઈ ! અનીશ વિધર્મી..

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version