દૂષિત પાણી પીવાથી 6 મહિનાના માસૂમ બાળકનું મોત નીપજ્યું, 10 વર્ષની લાંબી રાહ બાદ જન્મેલા એકના એક પુત્રને ગુમાવતા માતા અને પરિવાર ઊંડા શોકમાં, વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળવાના કારણે અત્યાર સુધી અનેક લોકોના મોત થયા હોવાનું મનાય છે.
આ ગંભીર ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટના ઈન્દોરના ભાગીરથપુરા વિસ્તારની છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
