હાલ ના સમય મા સોસીયલ મીડીઆ નો જમાનો છે રોજ અનેક ફોટો અને વિડીઓ વાયરલ થતા હોય છે જેમા ઘણા વિડીઓ ફેક હોય છે તો ઘણા વિડીઓ સાચા પણ હોય છે ત્યારે તાજેતર મા એક એવો વિડીઓ વાયરલ થયો છે જેના કારણે હાહાકાર મચી ગયો છે અને લોકો વિડીઓ ખુબ શેર કરી રહયા છે. જો આવો જાણીએ શુ છે વિડીઓ મા.
આપણે જે વિડીઓ ની વાત કરવા જઈ રહયા છીએ એ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી ગુજરાત ખબરી કરતુ નથી. જે વિડીઓ વાયરલ થઈ રહ્યો છે એ વિડીઓ vtv ના એક દિલ્હી ના જજ નો હોય તેવું જાણવા મળી રહ્યુ છે. Vtv ના અહેવાલ મુજબ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના સેસન્સ જજ જિતેન્દ્ર કુમાર મિશ્રા નો એક વિડીઓ વાયરલ થયો છે જેમા તેવો ચેમ્બરમાં મહિલા સ્ટેનો સાથે અશ્લિલ હરકત કરતા કેમેરામાં જોવા મળી રહ્યા છે.
જ્યારે આ અંગે વધુ મા જાણવા મળેલ કે વાયરલ થયેલ વિડીઓ માર્ચ મહીના નો છે જ્યારે હાલ વાયરલ થયો છે ઉપરાંત આ વિડીઓ વાયરલ થવા ને લીધે લોકો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી હાઈકોર્ટ પણ એક્શનમાં આવી હતી અને ન્યાયપાલિકાનું નામ વધારે ખરાબ થતું અટકાવવા માટે તાબડતોબ જિતેન્દ્ર કુમાર મિશ્રાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટના માર્ચ મહિનામાં બની હતી, જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. આ પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેમાં ઘટનાના વીડિયો બનાવીને તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવે છે. આ મામલે હવે દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે.
આ પણ વાંચો:પતિ અને બાળકોને છોડી પ્રેમી સાથે ભાઈ ગઈ પત્ની ! અધવચ્ચે પતિએ કરી આત્મહત્યા…પછી જે થયું…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
