રમ રંગનો અંબાર ! આ મહિલાના એક બે નહીં પરંતુ ચાર ચાર હતા પતિ ! લગન કરી પડાવતી હતી કરોડો રૂપિયા…

આ મહિલાએ લગ્ન ભલે ખાલી ચાર જ કર્યા હોય, પણ 12થી વધારે લોકોને પોતાની જાળમાં ફસાવી ચૂકી છે. આ મહિલા બીજું કોઈ નહીં પણ દિવ્યાંશી ચૌધરી છે. તેના બેન્ક અકાઉન્ટમાં 8 કરોડ રૂપિયા મળ્યા છે. તે બે ડોક્ટર અને બે સબ ઇન્સ્પેક્ટરને પોતાનો ટાર્ગેટ બનાવી ચૂકી છે.

જો કે ચોથા લગ્ન બાદ તેનો ભાંડો ફૂટી ગયો. મહિલા દરેક વખતે પોતાનો શિકાર શોધી લેતી. એ જ સમયે કાનપુરના ગ્વાલટોલી પોલીસ ચોકીમાં તૈનાત સબ ઇન્સ્પેક્ટર આદિત્ય કુમાર લોચવને મળી અને પછી શરૂ થયો અસલી ખેલ

આ પણ વાંચો:આ વ્યક્તિએ શેરડીના છોતલામાં એવી વસ્તુ બનાવીને વેચવાનું શરૂ કર્યું કે, આજે 300 કરોડની કંપની ઉભી કરી લીધી….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version