વિદેશ જવા માંગતા ગુજરાતી ચેતી જજો ! નાની એવી વાતને લઈને કેનેડા મા ભારતીય યુવતી ની ગોળી ધરબી હત્યા કરવા મા આવી…

નાખવામાં આવતી હોય છે. હજુ થોડા દિવસ પેહલા જ એક ઘટના સામે આવી હતી જેમાં એક ગુજરાતી યુવકને વિદેશમાં છરીના ઘા ઝીકી તેનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. એવામાં ફરી આવી જ એક ઘટના કેનેડા માંથી સામે આવી છે જેમાં આ ભારતીય યુવતીની હત્યા કરી નાખવામાં આવી હતી. આવી ઘટનાઓ સામે આવતા વિદેશમાં રહેતા મૂળ ભારતીયોમાં ભારે ભય અને રોશની લાગણી ભરાય ગઈ છે.

કેનેડામાં સતતને સતત ભારતીય લોકોની હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. જણાવી દઈએ કે મૃતક આ યુવતી કેનેડામાં આવેલ ગેસ સ્ટેશનમાં કામ કરતી હતી. એવામાં ગેસ પુરાવા આવેલા આજાણ્યા શખ્સોએ ગેસ સ્ટેશન પર સિગરેટ પિતા આ ભારતીય યુવતીએ તેને સિગરેટ ન પીવા કહ્યું હતું તેમ છતાં આ શખ્સો માન્યા નહીં અને પછી એ શખ્સોએ યુવતી સાથે ઝગડો કર્યો. આ ઝગડો એટલો બધો વધી ગયો કે શખ્સોએ યુવતીને ગોળી મારીને મૌતને ઘાટ જ ઉતારી દીધી.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને કેનેડામાં વસતા મૂળ ભારતીય લોકોમાં ડરનો અંધકાર છવાયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મરતક યુવતી શીખ કોમની હતી અને તે મૂળ ભારતના પંજાબની રહેવાસી હતી. હાલના સમયમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે ઘણા યુવાનો વિચારતા હોય છે કે તે વિદેશ જાય અને ત્યાં ભણે અને નોકરી કરે, એવા તમામ લોકો માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે. આ પેહલી ઘટના નથી આની પેહલા પણ હત્યાના આવી અનેક ઘટનાઓ વિદેશમાંથી સામે આવી ચુકેલી છે.

આ પણ વંચો;ઊના : ગાયનો શિકાર કરવા આવેલા બે સિંહોને ગાયે ઉભી પુછડીયે ભગાડયા ! જુઓ દીલ ધડક વિડીઓ

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version