માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ! બાળકનું માથું લિફ્ટમાં ફસાઈ જાય કરૂણ મૌત…

માતાપિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય. કારણકે કરોડો રુપિયાના માલિક પણ પોતાના 4 વર્ષના બાળકને બચાવી નથી શકાયો. KGF અને સલારના સહ-દિગ્દર્શક કીર્થના નાડાગૌડા શોકમાં ડૂબી ગયા છે. નાડાગૌડાના 4 વર્ષના પુત્ર સોનારાશ , સોનારાશનું લિફ્ટમાં ફસાઈ જવાથી અવસાન થયું છે.

તેમનો દિકરો તેના માતા પિતાકે કોઇપણ વ્યકિત વગર લિફ્ટમાં ગયો હતો. અને ફસાઇ ગયો હતો. ઘણા મહેનત પછી તેને બચાવવાના ઘણા પ્રયત્નો પછી પણ તેને બચાવી ન હતો શકાયો. દિગ્દર્શક અને તેમની પત્ની સમૃદ્ધિ પટેલ આ દુ:ખદ અકસ્માતમાં પોતાના પુત્રને ગુમાવ્યા બાદ ઊંડા આઘાતમાં છે.

પરિવારે હજુ સુધી તેમના પુત્રના અચાનક મૃત્યુ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. એટલેજ ગુજ્જુરોક્સ પણ દરેક માતાપિતાને અપીલ કરી રહ્યુ છે કે પોતાના બાળકોનું ધ્યાન રાખો અને જુઓ તે શું કરી રહ્યા છે.

આ પણ વાંચો:સ્કૂલ પિકનિક દરમિયાન થયો મોટો હાદસો ! સ્વિમિંગ પુલમાં પડી જતાં વિધ્યાર્થી એવી રીતે થયું મૌત કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version