સ્કૂલ પિકનિક દરમિયાન થયો મોટો હાદસો ! સ્વિમિંગ પુલમાં પડી જતાં વિધ્યાર્થી એવી રીતે થયું મૌત કે…

રાજકોટની જાણીતી મોદી સ્કૂલના પ્રવાસમાં ગયેલા એક માસૂમ વિદ્યાર્થીના મોતના સમાચારથી આખું શહેર હચમચી ગયું છે. સાસણ ગીરમાં આવેલા વૃંદાવન રિસોર્ટમાં ધોરણ-8 નો વિદ્યાર્થી તસ્મય ગજેરા સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડ્યો હતો

જ્યાં ડૂબી જવાથી તેનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટના સમયે રિસોર્ટમાં કોઈ લાઈફ ગાર્ડ કે સુરક્ષાના સાધનો હાજર ન હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. પિકનિકનો આનંદ માણી રહેલા વિદ્યાર્થીઓ અને સ્ટાફની નજર સામે જ આ દુર્ઘટના બની હતી. એકના એક પુત્રને ગુમાવનાર પરિવાર પર આભ ફાટ્યું છે

આ પણ વાંચો:સારવાર કરાવવા ગયેલ દર્દીએ ડૉક્ટરને મારી લાત ! પછી તો ડૉક્ટરનો પિત્તો ગયો અને…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version