સારવાર કરાવવા ગયેલ દર્દીએ ડૉક્ટરને મારી લાત ! પછી તો ડૉક્ટરનો પિત્તો ગયો અને…

સોશિયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ડોક્ટર છે અને એક દર્દી છે અને બંને જણા એકબીજા સાથે જોરદાર મારામારી કરી રહ્યા છે. સ્ટાફથી ઘેરાયેલા, ડૉક્ટર બેડ પર એકલા પડેલા દર્દીને નિર્દયતાથી મારતા જોવા મળે છે. વીડિયોની શરૂઆત દર્દી સ્વ-બચાવમાં ડૉક્ટરને લાત મારવાથી થાય છે.

પહેલા દર્દી ડોક્ટરને મારે છે પછી ડોક્ટરનો પિત્તો જતા ડોક્ટર પણ દર્દીને માર મારે છે. વિડીયો રેકોર્ડ કરતો વ્યક્તિ કહે છે કે “જુઓ, આ અહીં એક દર્દી છે, અને ડૉક્ટર તેની સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે.” આ દરમિયાન, વીડિયોગ્રાફરને રોકવામાં આવે છે, અને પછીની ઘટનાઓ દેખાતી નથી.

આશરે 16-સેકન્ડનો ફૂટેજ I_love_himachal નામના હેન્ડલે X પર વીડિયો પોસ્ટ કર્યો, જેમાં લખ્યું, “હિમાચલની સૌથી મોટી હોસ્પિટલમાં આઘાતજનક ઘટના!” સિમલામાં આવેલી ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (IGMC)નો આ વિડીયો છે.

આ પણ વાંચો:વધારે ફાસ્ટફૂડ ખાતા લોકો કહેતી જજો ! 11માં ધોરણમાં ભણતી દીકરી સાથે એવું થયું કે તે સીધી મૌતને ભેટી…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version