3 વર્ષના પ્રેમનો આવ્યો કરૂણ અંજામ ! પિતા અને ભાઈએ કરી નાખી પ્રેમીની હત્યા, ઘટના જ કઈક એવી બની કે…

પોતાના પ્રેમીની લાશ સાથે લગ્ન કરીને ચર્ચામાં આવેલી આંચલે પોતાના જ પિતા અને ભાઈ માટે કહ્યું છે કે “મારા પ્રેમની જેમ એ લોકો પણ તડપી તડપીને મરવા જોઇએ સાથે જ તેમના માટે ફાંસીની સજાની પણ વાત કરી છે. સાથે જ તેણે કહ્યું “મારા પરિવારે મને સક્ષમ સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી

કારણ કે તે ‘જય ભીમવાલા’ (હિન્દુ) હતો. મારા પિતાએ સક્ષમને કહ્યું કે જો તે મારી સાથે લગ્ન કરવા માંગે છે, તો તેણે આપણા ધર્મ, હિન્દુ ધર્મમાં રૂપાંતર કરવું પડશે. સક્ષમ મારી સાથે લગ્ન કરવા માટે કંઈ પણ કરવા તૈયાર હતો.

પરંતુ મારો પરિવાર ફક્ત તેને મારી નાખવાની તકની રાહ જોઈ રહ્યો હતો. અને તે દિવસે તેમને તે તક મળી ગઈ. મને ખ્યાલ નહોતો કે આવું કંઈક બનશે.”

આ પણ વાંચો:રાજકોટમાં આ કપલે એવી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું કે આજે ચારે બાજુ થઈ રહ્યાં છે વખાણ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version