દેશની સૌથી પ્રખ્યાત અને ટોચની કાયદા કોલેજોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા, CLAT 2026 પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા ત્યારે જ સોશિયલ મીડિયા પર પરીક્ષામાં ટોપ કરનાર ગીતાલી ગુપ્તાનો પ્રતિક્રિયાનો વીડિયો પણ આગની જેમ ફેલાઈ રહ્યો છે. ગીતાલી તેના ઘરના મંદિરના દરવાજા પાસે બેઠી છે
તેના ફોન પર પરિણામ જોઈને પહેલા તો જાણે વિશ્વાસ જ ન હતી કરી શકતી. તે ખુબ જ રડવા લાગી. ગીતાલી જ્યાં તૈયારી કરતી હતી. ત્ર 17 વર્ષની ઉંમરે, તેણીએ 119 માંથી 112.75 ગુણ મેળવીને પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટે આ વીડિયો શેર કર્યો છે. એક યુઝરે લખ્યું, “અભિનંદન, આટલા લાંબા સમય પછી, એક મહિલાએ AIR 1 પ્રાપ્ત કર્યું છે.”
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
