આ કેસ જાણીને તમને વાદળી ડ્રમવાળો કેસ યાદ આવી જશે, એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની ક્રૂરતાથી હત્યા કરી અને તેના શરીરના ટુકડા પણ કરી દીધા. આ ટુકડાઓ પછી પોલિથીન બેગમાં પેક કરીને વિવિધ સ્થળોએ ફેંકી દીધા. સાત દિવસ પહેલા એક થેલીમાં મળેલા ધડનો રહસ્ય ઉકેલી નાખ્યો છે.
આ કેસમાં મૃતક રાહુલની પત્ની રૂબી અને તેના પ્રેમી ગૌરવની ધરપકડ કરવામાં આવી છે 18-19 નવેમ્બરની રાત્રે તેમના ઘરમાં લોખંડના સળિયાથી તેના પતિની હત્યા કરી હતી અને પછી બજારમાંથી ખરીદેલા ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીને શરીરને ટુકડા કરી નાખ્યું હતું. ચાલાક પત્ની 24 નવેમ્બરે તેના પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગઈ હતી.
દીકરીએ કહ્યું કે ગૌરવ અને તેનો મિત્ર અભિષેક વારંવાર ઘરમાં આવતા હતા. તેઓ બાળકોને ચોકલેટ આપીને તેમના રૂમમાંથી બહાર કાઢતા અને રાહુલને મારી નાંખવાની વાત કરતા.માસુમ દિકરીએ જ કર્યો ખુસાલો હવે માતા માટે મૃત્યુદંડની કરી રહી છે માંગ.
આ પણ વાંચો:પ્રેમીને ઘરે બોલાવી દીકરીએ પિતાની જ કરવી હત્યા ! આખી ઘટના જાણી હૈયું કંપી જશે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
