પ્રેમીને ઘરે બોલાવી દીકરીએ પિતાની જ કરવી હત્યા ! આખી ઘટના જાણી હૈયું કંપી જશે…

વડોદરામાં એક સગીર વયની દીકરીએ જ પોતાની પ્રેમી સાથે મળીને પોતાના જ પિતાની મોતને અંજામ આપ્યો છે. પાદરામાં પોતાના પ્રેમમાં નડતરરુપ લાગતા પોતાના જ પિતાને મારવાની યોજના 3 મહિના પહેલા દિકરીએ બનાવી હતી. માતા અને પિતા શનાભાઇના જમવામાં ઊંઘની ગોળીઓ નાખી દીધા

બાદ ફોન કરીને પ્રેમી રણજીતને બોલાવ્યો હતો. પ્લાન મુજબ રણજીત પોતાના મિત્ર ભવ્ય સાથે રાત્રિના સમયે શનાભાઇના ઘરે પહોંચ્યો જ્યાં ઘરની બહાર સૂઈ રહેલા શનાભાઇની છાતીમાં તિક્ષ્ણ ચાકૂના ત્રણ ઘા મારી કરપીણ હત્યા કરી બંને ફરાર થઈ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાંજ આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું કે દિકરીએ અગાઉ પણ માતા-પિતાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જેના પછી હત્યાનો પ્લાન છેલ્લા ત્રણ મહિનાથી બનાવી રહી હતી.

આ પણ વાંચો:અમેરિકામાં વધુ એક ભારતીયનું મૌત ! ક્રિકેટર રમતા રમતા થયું એવું કે કોઈએ વિચાર્યું પણ નહતું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version