ભારતીય મૂળના ખેલાડી નીતિન મુરકુટેનું અમેરિકાના ઉત્તર કેરોલિનામાં ક્રિકેટ મેચ દરમિયાન અચાનક અવસાન થયું. 41 વર્ષીય ખેલાડી પોતાની પત્ની અને બે બાળકોને છોડી ગયા છે. H-4 વિઝા પર રહેતી તેમની પત્ની નાણાકીય અને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. 13 ડિસેમ્બરના રોજ યુવક મેચ દરમિયાન પડી ગયો અને ક્યારેય ઊભો થયો નહીં.
નીતિનના પરિવારમાં પત્ની રશ્મિ, 14 વર્ષનો પુત્ર અર્ણવ અને 9 વર્ષની પુત્રી આરણા છે. પત્નીના વિઝા h4 હોવાથી કામ કરવાની મંજૂરી મળશે નહી. એક અહેવાલ મુજબ, આ GoFundMe ઝુંબેશમાં અત્યાર સુધીમાં $216,779 એકત્ર કરવામાં આવ્યા છે, જે $250,000 ના લક્ષ્યાંકના આશરે 87 ટકા છે.યુએસ ઇમિગ્રેશન નિયમો અનુસાર, જો પ્રાથમિક વિઝા ધારકનું મૃત્યુ થાય છે
તો પરિવારે USCIS ને જાણ કરવી જોઈએ અને તેમના વિઝા સ્ટેટસ બદલવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. યુએસમાં વધુ સમય રહેવાથી કાનૂની મુશ્કેલી પડી શકે છે અને દેશનિકાલનું જોખમ પણ વધી શકે છે.
આ પણ વાંચોઓપરેશન દરમિયાન ડોક્ટરે યુવક ના પેટ માથી એવી વસ્તુ કાઢી કે જોઈ ને તમારી આંખો ફાટી રહી જશે ! જુઓ શુ છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
