38 વર્ષિય ડૉ. રોહિણીએ અમેરિકાના વિઝા ન મળતાં આત્મહત્યા કરી લીધી. તેનો મૃતદેહ ફ્લેટમાંથી મળી આવ્યો હતો. પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં લખ્યું હતું કે વિઝા ન મળવાથી તે હતાશ હતી અને આ જ તેની આત્મહત્યાનું કારણ હતું. આ ઘટના 21 નવેમ્બરે રાત્રે બની હતી.
રોહિણી આંધ્રપ્રદેશના ગુંટુરની હતી અને હૈદરાબાદના પદ્મ નગરમાં એક ફ્લેટમાં રહેતી હતી. 22 નવેમ્બરે સવારે નોકરાણી ફ્લેટ પર આવી અને દરવાજો ખખડાવ્યો, પણ રોહિણીએ જવાબ ના આપતા પરિવારને જાણ કરી અને આખો મામલો બહાર આવ્યો.
આ પણ વાંચો:માત્ર 22 વર્ષીય ગુજરાતી યુવક સાથે થયું ન થવાનું ! અમેરિકાની જેલમાં છે બંધ..
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
