આલિયા ભટ્ટ પર તૂટયો દુખનો પહાડ, ઘરે થયું ખાસ સદસ્યનું નિધન…

મિત્રો હાલમાં ખબર સામે આવી છે કે આલિયા ભટ્ટના નાનાનું નિધન થયું છે અભિનેત્રીએ દિલને હચમચાવી દે તેવો વીડિયો શેર કરીને ચાહકોને આ માહિતી આપી છે સોની રાઝદાને તેના પિતા માટે એક પોસ્ટ પણ શેર કરી છે અભિનેત્રી સોની રાઝદાનના પિતા અને આલિયા ભટ્ટના નાના નરેન્દ્રનાથ રાઝદાનની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી.

હાલમાં સમાચાર આવી રહ્યા છે કે તેમનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે તેમણે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા આ દુઃખદ સમાચાર બીજા કોઈએ નહીં પણ ખુદ સોની રાઝદાને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટના દાદા અને સોની રાઝદાનના પિતા નરેન્દ્રનાથ રાઝદાને 1 જૂનના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.સોની રાઝદાને તેના પિતાની જૂની તસવીર શેર કરીને આ માહિતી આપી છે.

સોની રાઝદાનના પિતાના દુઃખદ સમાચાર આપતા તેમણે લખ્યું પપ્પા દાદા નિંદી પૃથ્વી પરના અમારા દૂતો અમે તમને અમારા પોતાના કહેવા માટે ખૂબ આભારી છીએ તમારી તેજસ્વી ચમકમાં ડૂબી જીવન જીવવા માટે ખૂબ આભારી છીએ.

આ પણ વાંચો: તારક મહેતાના ચાહકો માટે ખરાબ સમાચાર, કલાકારોના હંગામાંથી કંટાડીને જેઠાલાલે પણ લીધો આવો નિર્ણય…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Comment

Exit mobile version