આવી લવ સ્ટોરી તો ફિલ્મોમાં પણ નહીં જોઈ હોય ! 6 લાખનો ખર્ચ 5 મહિનામાં 3 ઓપરેશન અને…
સાચા પ્રેમની ખાતર અશક્યને પણ શક્ય કરી બતાવતી આ હૃદયસ્પર્શી કહાની, એક 25 વર્ષની યુવતીએ આસામની અનીતા સાથેના પોતાના પ્રેમને કાયમી ઓળખ આપવા માટે જે સાહસ કર્યું છે તે જોઈને ભલભલાની આંખો ભીની થઈ જાય. બંને યુવતીઓ હોવાને કારણે લગ્ન અને ભવિષ્ય સામે જ્યારે સમાજની દીવાલો ઉભી થઈ, ત્યારે આ યુવતીએ પાછળ હટવાને બદલે પોતાનું … Read more
