અમદાવાદમાં સર્જાયો જોરદાર અકસ્માત ! પરિવારમાં ભાઇનું નિધન થતાં બહેનનું હૈયું ફાટ રુદન…
અમદાવાદના એસજી હાઈવે પર આજે વહેલી સવારે ગાંધીનગરથી નોકરી જવા બાઇક પર નીકળેલા કથન ખરચર નામના યુવકને અજાણ્યા વાહનચાલકે નિરમા યુનિવર્સિટી પાસે ટક્કર મારી હતી. યુવકને ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મોત થયું છે એસજી 1 ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવાન દીકરાનું મોત થતાં પરિવારજનોના હૈયાફાટ રુદને માહોલ ગમગીન બનાવી દીધો હતો, બહેન … Read more
