અમદાવાદમાં SG હાઇવે પર થયો જોરદાર અકસ્માત ! પરિવારના એકના એક દીકરાનું મૌત અને એજ દિવસે….
અમદાવાદના વ્યસ્ત એસ.જી. હાઈવે પર ફરી એકવાર હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. વહેલી સવારે ગાંધીનગરથી બાઇક પર પોતાની નોકરી જવા નીકળેલા 19 વર્ષીય યુવકને નિરમા યુનિવર્સિટી પાસે અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. એસ.જી. 1 ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને … Read more
