ગાંધીનગરમાં આ જગ્યાએ મળે છે સ્વાદિષ્ટ પાવભાજી ! એકવાર મુલાકાત જરૂર લેજો, આંગળિયો ચાટી જશો…
ગુજરાતીઓ ખાવનાં કેટલા શોખીન છે એ વાત કોઈથી છુપી નથી એમાં પણ પાવભાજી ઢોંસા તો દરેક ગુજરાતીના પ્રિય હોય છે દરેક શહેરની પાવભાજી નો સ્વાદ અલગ હોય છે. જો તમે રાજકીય શહેર ગાંધીનગરમાં રહેતા હોય અને સ્વાદિષ્ટ પાવભાજી ખાવાના શોખીન હોય તો પહોચી જાય સેકટર ૧૬માં આવેલો ક્રિષ્ના પાવભાજી ઢોંસા દુકાનમાં ગાંધીનગરની આ એક એવી … Read more
