સુરતમાંથી સામે આવ્યો હચમચાવી નાખતો બનાવ ! પતિએ પત્નીને હત્યા કરી બેગમાં ભરી દીધી લા!શ અને પછી….

gbhnv

સુરત: માંગરોળ તાલુકાના કોસંબા નજીક એક ખાડામાંથી એક બિનવારસી ટ્રોલી બેગમાંથી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી ગયો હતો. આ ઘાતકી ઘટનામાં મહિલાની હત્યા તેના પતિએ કર્યાની આશંકા સેવવામાં આવી રહી છે. નોંધનીય છે કે, રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલા જાહેર રોડ પરથી એક બંધ ટ્રોલી બેગ મળી આવી હતી. જેમાં વીસેક વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો … Read more

અમદાવાદમાં પતિએ જ કર્યો પત્ની પર હમલો ! કારણ કઈક એવું હતું કે….

અમદાવાદ: શહેરમાં ઘાતકી હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રાત્રિના સમયે પતિએ પત્ની પર હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં દેખાય છે તે પ્રમાણે, પતિએ પત્ની પર ધારદાર હથિયારથી હુમલો કરીને માર માર્યો છે. આ દરમિયાન પતિએ મોં પર રૂમાલ પણ બાંધ્યો હોવાનું સામે આવ્યું છે. નિકોલ … Read more

અમેરિકામાં રેસ્ટોરન્ટમાંથી કેટલીક કીમતી વસ્તુઓ ઉઠાવી રફુચક્કર થવા માંગતી હતી આ ગુજરાતી યુવતી ! રંગે હાથે જડપાઈ…

અમેરિકામાં એક સ્ટોરમાં અમુક વસ્તુઓ ઉઠાવીને પૈસા ચૂકવ્યા વિના જ નીકળવાનો કથિત પ્રયાસ કરનારી એક ગુજરાતી યુવતીનો વીડિયો છેલ્લા કેટલાક દિવસથી ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે. ચશ્મા પહેરેલી આ યુવતીને જ્યારે પોલીસ અરેસ્ટ કરવા પહોંચે છે ત્યારે તે હાથ જોડી કગરે છે,આ ઘટના શિકાગો નજીકના શામ્બર્ગની અને જુલાઈ 17ની હોવાનું કહેવાય છે. જો કે તેના … Read more

તારક મહેતાના બાઘા પર તૂટયો દુખોનો પહાડ ! ઘરમાં થયું આ ખાસ વ્યક્તિનું નિધન….

ફેમસ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાની ભૂમિકા ભજવીને ખ્યાતિ મેળવનાર અભિનેતા તન્મય વેકરિયા ઉર્ફે ‘બાઘો’ શોકમાં ડૂબી ગયો છે. અભિનેતાની માતાનું અવસાન થયું છે આ સમાચાર તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ દ્વારા શેર કર્યા છે. તેની માતા સાથેની બાળપણની કેટલીક યાદો શેર કરતા, તન્મય વેકરિયાએ એક ભાવનાત્મક નોંધ શેર કરી જે … Read more

તારક મહેતા શોનો વાપસી પર દયાબેને તોડી ચુપ્પી ! કહ્યું મારે શાંતિ જોઈએ અને…

ટીવીનો સૌથી લોકપ્રિય શો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક પાત્રે લોકોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું છે. જોકે, કેટલાક ચહેરા એવા છે જે હવે શોમાં જોવા મળતા નથી, છતાં તેમને હજુ પણ યાદ કરવામાં આવે છે. આમાં સૌથી પહેલું અને અગ્રણી છે દયાબેન, ઉર્ફે દિશા વાકાણી. દિશા વાકાણીએ … Read more

વલ્ડકપ જીત્યા બાદ સ્મૃતિ માંધાના બનશે દુલ્હન ! આ વ્યક્તિ સાથે કરશે શાદી?…જાણો આખી માહિતી…

ભારતની ક્રિકેટ મહિલા ટીમે વર્લ્ડ કપ 2025નું ટાઇટલ જીતી લીધું છે હવે વર્લ્ડ કપ પૂરો થયા બાદ સ્ટાર ઓપનર બેટર સ્મૃતિ મંધાના મ્યુઝિક કમ્પોઝર અને ડિરેક્ટર પલાશ મુછ્છલ સાથે નવેમ્બર 2025માં લગ્ન કરવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, સ્મૃતિ અને પલાશ 20 નવેમ્બરના રોજ સ્મૃતિના વતન, મહારાષ્ટ્રના સાંગલી ખાતે લગ્ન કરે તેવી શક્યતા છે. આ … Read more

કેનેડામાં વધુ એક ભારતીય યુવકતીની બેરહેમીથી કરવામાં આવી હત્યા ! ઘટના કઈક એવી હતી કે…

કેનેડામાં એક 27 વર્ષીય યુવતી અમનપ્રીતની બેરહેમીથી હ**ત્યા કરવામાં આવી હતી. જે કેસમાં પોલીસે હત્યારા 27 વર્ષીય મનપ્રીત સિંહ પર કેસ નોંધ્યો છે. અને તેની શોધખોળ પણ ચાલુ કરી છે, આ યુવતી મૂળ પંજાબના સંગરુરથી કેનેડા ગઈ હતી. અમનપ્રીતના કાકાએ 20મી તારીખે કેનેડામાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તેની … Read more

11 વર્ષનો છોકરો બની ગયો રાતોરાત કરોડપતિ ! મામા સાથે લોટરીની ટિકિટની જીદ કરતાં જ ખૂલ્યું કિસ્મત….

એક 11 વર્ષનો છોકરો કરોડપતિ બની ગયો. છોકરાનું નામ આરવ છે, જે મૂળ પંજાબના લુધિયાણાના હોશિયારપુરનો છે. તે તેના મામા સાથે હાલમાં લુધિયાણાના હૈબોવાલમાં રહે છે. 31 ઓક્ટોબરે તે બજારમાં ગયો ત્યારે તેણે લોટરીની દુકાન પર ભીડ જોઈને મામાને ટિકિટ ખરીદવા કહ્યું.જો કે મામાએ કહ્યું કે આ રમત સારી નથી. તેનાથી દૂર રહેવું જોઈએ. પણ … Read more

દ્વારકામાં વધુ એક ખેડૂતે કર્યો આપઘાત ! આપઘાતનું કારણ જ એવું હતું કે….જાણો આખી ઘટના…

હે ભગવાન…સુખી સંપન્ન ગુજરાતમાં ખેડૂતની દયનિય હાલત જોઈને રડું આવી જશે…દ્રારકાના 37 વર્ષીય ખેડૂત કરસનભાઈ વાવનોટિયાએ આપ**ઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. ગોલ્ડ લોન લઈને ખરીદેલું બિયારણ વરસાદથી નાશ પામતાં કરસનભાઈને ભારે નુકસાન થયું હતું. અને આ નુકશાનના કારણે પોતે આર્થિક સંકળામણ અનુભવતા હતા. તેથી માનસિક તણાવ અને નિરાશામાં આવી ખેડૂતે મો**તને વહાલું કર્યું હતું. … Read more

અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયેલ વ્યક્તિએ પહેલીવાર આપ્યું બયાન ! કહયું પ્લેન હાદસામાં બચી તો ગયો પરંતુ હજી….

12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 લોકોમાંથી એકમાત્ર બચી ગયેલા વિશ્વકુમાર રમેશ હજુ પણ પીડામાં છે.તેમને આ અકસ્માતમાં ખૂબ જ શારીરિક અને માનસિક પીડા સહન કરવી પડી હતી. તેઓ કહે છે, હું કદાચ સૌથી ભાગ્યશાળી હોઈશ પરંતુ આ અકસ્માતે મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.ડોકટરોએ તેમને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) … Read more

Exit mobile version