રાજકોટ ની દુખદ ઘટના ! રખડતા પશુ એ વેપારી ને મોત ને ઘાટ ઉતાર્યો…જુઓ સમગ્ર ઘટના
હજી કાલે જ અમદાવાદ માંથી એક ઘટના સામે આવી હતી જ્યાં એક પટેલ યુવકને રખડતા ઢોરે શિકાર બનાવ્યો હતો, આ ઘટના થયા બાદ AMC એ કડક પગલા લીધા હતા અને આ ઢોરના માલિક વિરુધ ફરિયાદ નોંધી હતી. હવે પાછી આવી જ એક ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે જ્યાં એક રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લઈને … Read more
