આ ગામ છે ગુજરાત નુ પાવરફુલ ગામ ! ઘરેઘરે આર્મી મેન અને માતા સુરજ દેવી કરે છે યુવાનો ની રક્ષા..જાણો કયા…
આપણે જાણીએ છે કે, આજે ભારતના દરેક યુવાનો દેશની રક્ષા માટે આર્મીમાં તૈનાત છે, આજે અમે આપને એકન એવા ગામ વિશે વાત કરીશું કે, જ્યાં ઘરે ઘરેથી બેક દીકરો આર્મીમાં ફરજ બજાવી રહ્યો છે. આ ગામમાં સુરજ દેવીની અસીમ કૃપા છે. આ ગામના લોકોને આ દેવી પ્રત્યે એટલી બધી શ્રદ્ધા છે કે આર્મીમાં જતા પહેલા … Read more
