વાહ ભાઈ વાહ ! જોમેટો રાઇડર સાથે જે થયું જે ખરેખર ખુશ કરી નાંખશે, જુઓ કહાની…
કહેવાય છે ને કે કોઇકના જીવનમાં ખુશી આપી શકો તો તેનાથી મોટી કોઇ વાત નથી. બસ આ પરિવારે પણ એવું જ કર્યું છે. ઝોમેટો રાઇડર માટે તે સામાન્ય દિવસ જેવો લાગતો હતો. તેને ઘરે કેક પહોંચાડવાની હતી, પરંતુ તે પહોંચતાની સાથે જ તેની સાથે જે થયું તે તેણે વિચાર્યું ન હતું. પરિવારે રઈડરને ઘરની અંદર … Read more
